પંચમહાલ જીલ્લામાં આજે ૩૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૧૪૭૪ થયો

  • જીલ્લામાં અત્યાર સુધી પોઝીટીવ આંક – ૧૪૭૪.
  • ગોધરા-૨૩, હાલોલ-૦૯, શહેરા-૦૧.
  • મૃત્યુ આંક – ૭૫.
  • ૪૭ દર્દી સાજા થતાં રજા અપાઈ.
  • એકટીવ કેસ ૨૯૪.

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે. જીલ્લામાં આજરોજ વધુ ૩૩ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે.

નવા ૩૩ પોઝીટીવ કેસ સાથે અત્યાર સુધીનો કુલ આંક ૧૪૭૪ થવા પામ્યો છે.પંચમહાલ જીલ્લામાં કોરોના એ ભરડો લીધો હોય તેવી સ્થિતી નિર્માણ થઈ છે. જીલ્લામાં વધતો જતાં કોરોના પોઝીટીવ આંક ચિંતાનો વિષય બન્યો છે.  પંચમહાલ જીલ્લામાં વધુ ૪૪ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો છે. તેમાં ગોધરામાં-૨૩, હાલોલ-૦૯, શહેરા-૦૧ કેસ નોંધાવા પામ્યો છે.

જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. તેવા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની તેમજ સર્વેની કામગીરીમાં ગતિ લાવવામાં આવી છે. પંચમહાલ જીલ્લામાં વધતા કોરોના પોઝીટીવ કેસને લઈ જીલ્લા વહીવટી તંત્ર  અને આરોગ્ય તંત્ર સર્તક બન્યું છે. પોઝીટીવ કેસ નોંધાયા તેવા વિસ્તારોમાં હોમ કોરોન્ટાઈન તેમજ માઈક્રો ક્ધટેનમેન્ટ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જીલ્લામાં આજે આવેલ પોઝીટીવ કેસ.

:ગોધરા:

  • સમીર દિનેશચંદ્ર પરીખ-૫૫ વર્ષીય પુરુષ- પ્રભાકુંજ સોસાયટી,
  • વીનાબેન પ્રકાશભાઈ પરમાર-૩૯ વર્ષીય મહિલા બાદશાહ બાવાનો ટેકરા ફળીયા,
  • નવનીત સોમાભાઈ રાણા-૫૨ વર્ષીય પુરુષ- રાણા સોસાયટી,
  • કુણાલ મુકેશભાઈ શાહ-૩૯ વર્ષીય પુરુષ-ગણેશનગર પ્રભારોડ,
  • શૈલેષ નરસિંહ જેઠાજાલીયા-૩૫ વર્ષીય પુરુષ- નમો રેસીડન્સી-જી.આઈ.ડી.સી.પાછળ,
  • નીતીનભાઈ સુરેશકુમાર શર્મા-૨૯ વર્ષીય પુરુષ- ઈંદીરા આવાસ-કાંકણપુર,
  • નજમીર હકુમદીન ગોધરાવાળા-૩૫ વર્ષીય પુરુષ- જમાલી મસ્જીદ પાસે,
  • રણજીતભાઈ ગૌતમભાઈ વણઝારા-૪૨ વર્ષીય પુરુષ- લક્ષ્મીનગર સોસાયટી-ડોડપા ફળીયા,
  • મુકેશભાઈ ચીમનભાઈ ગાંધી-૬૮ વર્ષીય પુરુષ-દેનાબેકં પાસે,
  • ચંદ્રવદન બી.ગાંધી-૭૭ વર્ષીય પુરુષ-શેઠવાડા,
  • સુહાની એ. ગાંધી-૪૪ વર્ષીય મહિલા-મકનકુવા,
  • વિરામ એ. ગાંધી-૨૦ વર્ષીય પુરુષ- મકનકુવા,
  • પરમ એ. ગાંધી-૧૫ વર્ષીય પુરુષ-મકનકુવા,
  • વજીદુદ્દીન શરાફલી પીપલોદવાળા-૬૪ વર્ષીય પુરુષ-બુરહાની મસ્જીદ વ્હોરવાડ,
  • ઈશાકઅલી ઈબ્રાહીમ લોખંડવાળા-૯૦ વર્ષીય પુરુષ-વ્હોરવાડ ટાવર,
  • મહેબુબ એ. રહીમ આંધી-૪૮ વર્ષીય પુરુષ-પોલીસ ચોકી નં.૪ પાસે,
  • રાજાઈ આકાશ જે.-૨૨ વર્ષીય પુરુષ-વાવડી બુઝર્ગ,
  • પરીખ વૃક્ષાંકા એસ.-૨૮ વર્ષીય મહિલા-પ્રભાકુંજ સોસાયટી,
  • પરીખ પ્રતિક્ષા એસ.-૫૦ વર્ષીય મહિલા- પ્રભાકુંજ સોસાયટી,
  • પરીખ નીલા એસ.-૨૪ વર્ષીય મહિલા-પ્રભાકુંજ સોસાયટી,
  • શરીફા એ. સત્તાર ધાંચીભાઈ-૬૦ વર્ષીય મહિલા-ગુહ્યા મહોલ્લા- ગુહ્યા મસ્જીદ પાસે,
  • વાસુદેવ અજયલાલ મહેન્દ્ર-૭૫ વર્ષીય પુરુષ- નંદનવન સોસાયટી,
  • વિરેન્દ્ર ભગવાન ખરાદી-૮૦ વર્ષીય પુરુષ-કાજીવાડા-નંદીની સ્ટુડીયો.

:: હાલોલ ::

  • ભાર્ગવ ધનશ્યાભાઈ પટેલ-૩૬ વર્ષીય પુરુષ-આશીયાદ નગર,
  • નરેશ શાંતિલાલ વરીઆ-૩૯ વર્ષીય પુરુષ-આમ્રપાલી-૪,
  • સંગીતાબેન નારણભાઈ પટેલ-૫૩ વર્ષીય મહિલા-આશીયાદ નગર,
  • ધનશ્યામભાઈ નારણભાઈ પટેલ-૬૨ વર્ષીય પુરુષ-આશીયાદ નગર,
  • અક્ષય ગોહિલ ગારટે-૨૪ વર્ષીય પુરુષ- સાર્થક આમ્રપાલી,
  • નીલેશ દેવીદાસ પાટીલ-૨૨ વર્ષીય પુરુષ- સાર્થક આમ્રપાલી,
  • ચેતન બાપુ દેશમુખ-૨૫ વર્ષીય પુરુષ- સાર્થક આમ્રપાલી,
  • મીતેશ એસ.પટેલ-૩૮ વર્ષીય પુરુષ-  સ્વામીનારાયણ ફળીયા-કંજરી,
  • કંજુલતાબેન શાહ-૭૧ વર્ષીય મહિલા- નિર્મય હોસ્પિટલ પાછળ.

:: શહેરા ::

  • શારદાબેન કનુભાઈ પટેલ-૪૫ વર્ષીય મહિલા- પટેલ ફળીયું જુના રેણા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *