Latest News In Gujarati For Everyone.
શહેરા,શહેરા નગરમાં પરવડી વિસ્તારમાં આવેલ અંબાજી મંદિર ખાતે માઈ ભકતો અંબે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. અહીં આવતા ખેલૈયાઓ માતાજીના દર્શન કરીને ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા હતા.