ગોધરા, 1947-48ના પાકિસ્તાન દેશ અલગ થવાથી જે ઈસમો માર્ચ 31/1948માં જે ગ્રાઉન્ડ પર હોય તે ઈસમની યાદી અને જાહેર નામા મુજબ તેઓની તમામ મિલકતના હકો 1950ના એડ્મિનિસ્ટ્રેશન ઈવેકયુ એક્ટ મુજબ ભારત સરકારને પ્રાપ્ત થાય છે, પરંતુ કેટલીક જમીનોમા હકીકત છુપાવેલ અને નિયમ વિરૂદ્ધના દસ્તાવેજ અને મહેસુલી નોંધો ગણતના હુકમો થી જમીન પચાવી એ પૈકી ગોધરા કસ્બાના રે.સ. નંબર-430/1/1અ માં અને 430/2/1મા દબાણ કરી ગેરકાયદેસર લે આઉટ પ્લાન બનાવેલ ટાઇટલ તો વિવાદી એતો છે, પરંતુ માપની સીટ અને લે આઉટ પ્લાન મુજબ વિસંગતા જણાતા જમીનના સયુકત કબ્જેદારના હિત ધરાવતા જાગરૂકત નાગરિકને લે આઉટ પ્લાનમા શંકા વ્યક્ત થતા આ કામે માર્ગ અને મકાન વિભાગમા તપાસ અરજી આપતા ચોકવનારી વિગત માર્ગ અને મકાન વિભાગે 430/2/2ના બીનખેતીના હુકમની સરત નં. 8 ભંગનો રીપોર્ટ અને ડી.આઈ.એલ.આર. ગોધરા એ હુકમની શરત નં-5 નો ભંગ બદલ રીપોર્ટ મામલતદારનો રીપોર્ટ સરતભંગનો આ લે આઉટ પ્લાનમા વિસંગતા જોતા આ કામના ઈજનેર બી.એન. જેસવાલનો સંપર્ક કરતા આ ચોકવનારા લે આઉટ પ્લાન મે બનાવેલ નથી અને લે આઉટ પ્લાન રજુ કરનાર ને હુ જાણતો નથી એવો પત્ર નામદાર કલેક્ટર પંચમહાલની કોર્ટ રજુ અને આ કામે તપાસ હાથ ધરેલ છે.
ગોધરા કસ્બા ના રે.સ.નંબર 430/2/2 ના લે આઉટ પ્લાન મા ઈજનેર ની નકલી સહી સીક્કા હોવાનો જાતે વડોદરા ના ઈજનેર બીપીન જેસવાલ નો લેટર પેડ પર કલેક્ટરને લેખીત રજુઆત. આ વિસંગત લે આઉટ પ્લાનમાં મંજુર કરનાર કલેક્ટર એસ.કે.લાંગા.