- નગરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં મસ્ત મોટા ખાડા
- મુખ્ય રસ્તો હોવા છતાં પણ જાણે તંત્ર નિંદ્રાધીન
- પ્રજાલક્ષી કામો ના થતાં હોવાની બૂમો
- દેવગઢબારિયા નગરમાં બસટેન વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર મસ્ત મોટા ખાણ હોવા છતાં પણ હમ તો જાણે નિંદ્રાધીન હોય તેમ ખાડાના કારણે અનેક વાહન ચાલકોને અકસ્માત નડયા ત્યારે તંત્ર પગલાં ભરશે કે કેમ?
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા નગર મા પાલિકા તંત્ર જાણે હાલમાં પ્રજાલક્ષી કામો કરાવવા ના બદલે ફોટોસેશન મ ડૂબ્યો હોય કેમ જોવાય રહ્યું છે જેના કારણે નગરજનોને અગવડતા ઉભી થવા પામ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે હાલમાં નગરની મધ્ય માં આવેલ બસ સ્ટેન્ડ વિસ્તાર આગળ પવેલ મુખ્ય તેવા રસ્તા ઉપર મસ્ત મોટો ખાડો પડી ગયેલ છે જે ખાડાના કારણે અનેક દ્વિચક્રી વાહન ચાલો કોને નાના-મોટા અકસ્માત નડતા હોય કેવું જોવાઈ રહ્યું છે ત્યારે આ મસમોટા ખાડા ના કારણે ક્યારેક કોઈ વાહન ચાલકનો અકસ્માત જીવલેણ પણ સાબિત થાય એવું જોવાઈ રહ્યું છે ત્યારે સ્થાનિક પાલિકા તંત્રને આ ખાડો કેમ નથી જોવા તો એ પણ એક સવાલ છે હાલમાં નગરમાં તંત્ર દ્વારા આરોગ્યલક્ષી કે પછી ગંદકી જેવા અનેક પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યા છે તેમ છતાં પણ આ પાલિકા તંત્ર જાણે પડતી અગવડતા ને લઇ પ્રજાલક્ષી કામો હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે નગરજનોને જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પડેલો ખાડો પુરવા માં કેટલા દિવસ લાગશે.
રિપોર્ટર : વિનોદ પંચાલ,દાહોદ