ગોધરા ખાતે કોંગ્રેસી નેતાઓની અધ્યક્ષતામાં સંવાદ સમીક્ષા બેઠક યોજવામાં આવી

ગોધરા, ગોધરામાંં કોંંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની અધ્યક્ષતામાં પંચમહાલ, મહિસાગર અને ખેડાના કોંગ્રેસી અગ્રીણઓ સાથે લોકસભાની ચુંંટણીને લઈ સમીક્ષા બેઠક યોજવામાં આવી.

ગોધરા ખાતે એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાત કોંંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકલ વાસીનીક અને પ્રદેશ નેતા ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં પંંચમહાલ લોકસભામાં આવતાં પંંચમહાલ, મહિસાગર અને ખેડાના કોંંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોને મળી સમીક્ષા અને સંવાદ કરવામાં આવ્યો. મોટી સંંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા .