ઓક્ટોબરમાં કુલ ૧૬ દિવસ બેંકો બંધ રહેશે, રાજ્યના આધાર પર રહેશે અમુક ક્ષેત્રીય રજાઓ

ઓક્ટોબર મહિનો શરૂ થવામાં હવે ફક્ત થોડા જ દિવસો બાકી છે. જો તમે બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ કરવા માંગો છો તો આ કામ જલ્દી જ પુરૂ કરી લેજો. કારણ કે ઓક્ટોબર મહિનામાં બેંકમાં બમ્પર હોલિડે છે. 

ઓક્ટોબર મહિનામાં બેંક કુલ 16 દિવસ માટે બંધ રહેવાની છે. આ રજાઓની સીધી અસર તમારા બેંકિંગ સાથે જોડાયેલા કામ પર પડશે. RBIની ગાઈડલાઈન અનુસાર સાર્વજનિક રજાઓ પર દેશની દરેક બેંકોમાં રજાઓ રહેશે. 

ત્યાં જ રાજ્યના આધાર પર અમુક ક્ષેત્રીય રજાઓ પણ આપવામાં આવશે. એવામાં આવો જાણીએ કે તમારા વિસ્તારમાં કયા કયા દિવસે બેંકો બંધ રહેશે? 

ઓક્ટોબરમાં આટલા દિવસ બંધ રહેશે બેંકો 

  1. 2 ઓક્ટોબર 2023- સોમવાર મહાત્મા ગાંધી જયંતી 
  2. 14 ઓક્ટોબર 2023- શનિવાર, મહાલયા
  3. 18 ઓક્ટોબર 2023- બુધવાર, કટિ બિહુ
  4. 21 ઓક્ટોબર 2023- શનિવાર, દુર્ગા પૂજા (મહા સપ્તમી)
  5. 23 ઓક્ટોબર 2023- સોમવાર, દશેરા/ આયુધ પૂજા/ દુર્ગા પૂજા/ વિજય દશમી 
  6. 24 ઓક્ટોબર 2023- મંગળવાર, દશેરા/ દુર્ગા પૂજા
  7. 25 ઓક્ટોબર 2023- બુધવાર, દુર્ગા પૂજા (દસઈ)
  8. 26 ઓક્ટોબર 2023- ગુરૂવાર, દુર્ગા પૂજા (દસઈ)/ પરિગ્રહણ દિવસ 
  9. 27 ઓક્ટોબર 2023- શુક્રવાર, દુર્ગા પૂજા (દસઈ)
  10. 28 ઓક્ટોબર 2023- શનિવાર, લક્ષ્મી પૂજા 
  11. 31 ઓક્ટોબર 2023- મંગળવાર, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ 
  12. આ વખત ઓક્ટોબર મહિનામાં કુલ 5 રવિવાર આવી રહ્યા છે. આ પાંચ રવિવારે પણ બેંકમાં રજાઓ રહેશે.