દાહોદના જેકોટ સ્ટેશન પર મેમુ ટ્રેનમાં લાગી આગ.

દાહોદ ના જેકોટ ખાતે ટ્રેન મા લાગી આગ

દાહોદ – આણંદ મેમુ ટ્રેન ના એન્જિન માં લાગી આગ

એન્જિન માં લાગેલી આગ આગળ ના બે કોચ સુધી પહોંચી

સદનસીબે ટ્રેન મા સવાર મુસાફરો નો આબાદ બચાવ

દાહોદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી

રેલ્વે ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

દાહોદ થી આણંદ જઈ રહી હતી ટ્રેન