દાહોદ,આવતા મહિના તારીખ 3 સપ્ટેમ્બર ના રોજ મુંબઈ ખાતે એક નેશનલ કરાટે પ્રતિયોગિતા નો આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઝાલોદના બ્રાઇટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમા કરાટે તાલીમ આપતા સંસય ઉમેશ મહાવર બ્લેક બેલ્ટ ઇવેન્ટમાં અને તેમની પાસે તાલીમ લેતા બ્રાઇટ સ્કૂલમાં અભ્યાસ કરતાં રિયાન નાયર આ બંને ટીચર અને સ્ટુડન્ટ તારીખ 2 સપ્ટેમ્બર જમ્બૂતવી થી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ વાડો ઇન્ટરનેશનલ કરાટે ચીફ ટેકનીકલ ડાયરેક્ટર દાહોદના સૈયદ હાસમી ડો.નિઝામુદ્દીન કાઝી સાથે મુંબઈ જવા રવાના થશે અને ગુજરાત અને દાહોદનો નામ રોશન કરી મેડલ જીતાવે એવી શુભકામનાઓ.