તા.28/08/2023 ને સોમવાર દેવરાજ સાયન્સ કોલેજ બેઢીયા નો પ્રવેશઉત્સવ ઉજવાયો, જેમાં દિવ્ય દૃષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ધવલસિંહ પરમાર તથા સચિનસિંહ પરમાર અને કેમ્પસ ડાયરેક્ટર શૈલેશભાઈ ચૌધરી એજ્યુકેશન ડાયરેક્ટર ડો. ગીરીશકુમાર ચૌહાણ કોલેજના પ્રિન્સિપાલ તોસીફ પટેલ તેમજ સ્ટાફ અને 60 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. પ્રમુખ ધવલસિંહ પરમાર નવા વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરતા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસાધનો, વ્યવહારૂ એક્ષ્પોઝર અને તાલીમ પદ્ધાતીઓથી સજજકરવામાટે શક્ય તેટલું બધું કરીશું. જેથી કરીને તમે પડકારરૂપ વિશ્ર્વમાં તમારી કારકિર્દી આકાર આપી શકો.