સંતરામપુર, સ્વર્ગીય અંગદાન કરનાર પરેશભાઈ ડામોર ના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારોનો ઋણ સિક્વારા માટે સન્માન કરાયો. સંતરામપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે દિલીપભાઈ દેશમુખ દાદા અંગદાનની જાગૃતિનો અલખ જણાવેલો કે અંગદાન મહાદાન સંકલ્પ સાર્થક કરવા દાદાના અભિયાન સાથે સાથે સંતરામપુર તાલુકાના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પરેશભાઈ ડામોરની તેમનું પરિવહન ઋણ સ્વીકારવા માટે આજે તેનો શ્રદ્ધાંજલિનો પણ કાર્યક્રમ યોજેલો હતો અને તેમનું સન્માન પણ કરવામાં આવેલું હતુંં. સર્વાંગી વિકાસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતુંં. મોટી સંખ્યામાં કાર્યક્રમમાં મહાઅનુભવો નગરના વેપારીઓ જોડાયા હતા અને દાદાએ જણાવેલું કે, અંગદાન મહાદાન જો અંગદાન કોઈને પણ કરશો બીજાને જીવનદાન પણ મળશે તેવા વિશેષ માર્ગદર્શન અને સૂચનો આપેલા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, મહીસાગર જીલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના દશરથસિંહ બારીયા, મહીસાગર કલેક્ટર ભાવિન પંડ્યા, જીલ્લાના પોલીસવડા જયદીપસિંહ જાડેજા, આરોગ્ય અધિકારી સી.આર.પટેલ, દિવ્યેશભાઈ ત્રિવેદી, મહા અનુભવો સ્વતંત્ર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો.