સંતરામપુર, બેકારીનો પ્રવાહ સંતરામપુર મામલતદાર કચેરીમાં સંચાલકોની જગ્યા 12 ની સામે 78 અરજી આવી જેમ નવ ઉમેદવારો કરેલા અને 22 ઉમેદવારો ગ્રેજ્યુએટ એમ.એ. કરેલા સંતરામપુર તાલુકાના નવ કેન્દ્ર પર મધ્યાન ભોજનની સંતરામપુર તાલુકાની 9 કેન્દ્ર ઉપર જગ્યા પડતા ભરતી કરવા માટેની ઇન્ટરવ્યું રાખવા આવેલું હતું. આ ઇન્ટરવ્યૂમાં સંતરામપુર તાલુકાના ચિતવા, નર્સિંગપુર, મોટા અંબેલા, સરાડ, મોવાસા, લીલવાસર, વાઘણ, ટીમલી ફળિયા, વાજ્યા ખોટ, ઉડવા આ તમામ ગામોમાં માનદવેતન માટે 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટેની મધ્યાન ભોજનના સંચાલક રસોઈયા અને હેલ્પર તણની જાહેરાત કરવામાં આવેલી હતી. આવી સામાન્ય નોકરીમાં પણ સંચાલકની નોકરીમાં માત્ર 3,000/- ની પગાર સામે ગ્રેજ્યુટ અને બિયર્ડ થયેલા ઉમેદવારો નોકરી ન હોવાના કારણે ઇન્ટરવ્યૂ આપવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં સંચાલકની બહાર જગ્યા ખાલી છે, તેની સામે 78 જણાવી અરજી કરની ઇન્ટરવ્યૂ આપ્યું. સતત સંતરામપુર તાલુકાના એમ.એ બી.એડ અને ગ્રેજ્યુટ થયેલા મોટાભાગના યુવાનો બેરોજગાર હોવાનો દાખલો જોવા મળી આવ્યા. બેરોજગારીનો પ્રવાહ સતત જોવા મળી આવેલો છે. શિક્ષક અને મોટી અન્ય નોકરીના દાવેદારો અત્યારે સંચાલકની ઇન્ટરવ્યૂ માટે મામલતદાર કચેરીમાં ઉમટી પડ્યા હતા. ડિગ્રી છે પરંતુ નોકરી નથી, ન જેવી સંચાલનની નોકરી કરવા માટે પણ આવા યુવાનો બેરોજગાર મજબૂર બન્યા તેવી પરિસ્થિતિ અને બેરોજગારોની પ્રવાહ સતત વધારે જોવા મળી આવેલો હતો. સંચાલકની ભરતી માટે ફક્ત 12 પાસ જોઈએ તેની સામે બીએડ અને ગ્રેજ્યુટના યુવાનોએ માનદ અને 11 માસની કરારી હંગામી નોકરી કરવા માટે પણ ઉમેદવારોની ભીડ જોવા મળી હતી. રસોયા, હેલ્પર અને સંચાલકની ઇન્ટરવ્યૂ માટે કુલ 174 ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. ડિગ્રી મેળવ્યા પછી પણ યુવાનો પાસે નોકરી ન હોવાથી હતાશ અને નિરાશા જોવા મળેલી હતી. ઘણા સમયથી સરકાર દ્વારા ભરતી ન કરતા યુવાનોએ કેટલીક જગ્યાએ તો ગ્રામ્ય વિસ્તારોના હોટલોમાં નોકરી અને કડિયા કામ મજૂરી પણ કરતા જોવા મળી આવેલા છે.