હાલોલ ચંદ્રાપુરા સન ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં 21 વર્ષીય યુવાને ઝેરી દવા પી મરણ જતાં ફરિયાદ

હાલોલ, હાલોલ ચંદ્રાપુરા સન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક જીઆઈડીસીમાં 21 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી મરણ જતાં આ બાબતે હાલોલ પોલસ મથક ફરિયાદ નોંધાવ પામી.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ ચંદ્રાપુરા સન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક જીઆઈડીસીમાં (રહે.વોર્ડ-12 ઈન્દ્રનગર ધનખેત જી. ખગરીયા, બિહાર)ના 21 વર્ષીય નવીનકુમાર લક્ષ્મીકાંંતદાસ એ કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં મરણ ગયેલ હોય આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.