સંંતરામપુર ખેડાપા ગામે વિજળી પડવાથી પશુઓના મોતની સહાય ચુકવાઈ

સંતરામપુર, સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા લાભાર્થીને સહાય ચૂકવવામાં આવી. સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે રહેતા પારગી દીતાભાઈ નાથાભાઈના ઘરે વીજળી પડવાથી પશુઓના મોત થયેલા હતા. અરજદારી સરકારની સહાય માટે અરજી કરેલી હતી. ત્યારે આજરોજ અરજી મંજુર થઈ જતા અને વીજળી પડવાથી પશુનો મોત દીધેલું હતું. આજે સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂપિયા 30,000 નો સહાય પેટે ચેક અર્પણ કરવામાં આવેલો હતો. જે સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી સત્યમભાઈ ભરવાડના હસ્તે આ ચેક આજે આપવામાં આવેલો હતો.