સંતરામપુર ખાતે શાંંતિ સમિતિની બેઠક યોજાઈ

x

સંતરામપુર, સંતરામપુર પી.આઈ.ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. આજે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાના કાર્યક્રમના અનુલક્ષી લઈને હિંદુ અને લઘુમતી સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલી હતી. બેઠકોમાં મેદાન માંથી તિરંગા રેલી કાઢવામાં આવશે અને તિરંગા વિશે સંતરામપુરના પીઆઇ કે.ડીંડોર સંપૂર્ણ માહિતી પૂરી પાડવી હતી અને માર્ગદર્શન પૂરૂં પાડેલું હતું.