દે.બારીયા, દે.બારીયા બી.આર.સી.ભવન ખાતે યોજાયેલ કલાઉત્સવમાં બારીઆ રોશનીબેન નસીબભાઈ ગાયન સ્પર્ધામાં પ્રથમ, પટેલ ક્રિશીવકુમાર આર. વાર્તાકથનમાં પ્રથમ, બારીયા વંંદનાબેન પ્રવિણભાઈ વાર્તાકથનમાં તૃતીય નંબર મેળવી શાળા અને ગામનુંં નામ રોશન કરેલ છે. જે બદલ શાળા પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન.