લુણાવાડા એપીએમસી માર્કેટ ખુલ્લુ રાખતાં નગરના વેપારીઓમાં રોષ : તંત્રની બેધારી નીતિથી આશ્ર્ચર્ય

લુણાવાડા,
લુણાવાડા નું એપીએમસી માર્કેટ ખુલ્લું રહે લુણાવાડા નગરમાં અન્ય વેપારીઓમાં રોષ જોવા મ મળી રહ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર લુણાવાડાનું એપીએમસી માર્કેટ અનાજનો માર્કેટ ખુલ્લું રહેતા નગરમાં અન્ય અનાજના વેપારીઓ રોષ વ્યાપ્યો છે.

ત્યારે એક બાજુ લુણાવાડા એપીએમસી માર્કેટમાં માસ્કો તેમજ નાના ભૂલકા દ્વારા મજૂરી કામ કરાવતા હોવાની તસવીર તસવીર નજરે પડે છે. ત્યારે લુણાવાડા નગરમાં પાંચ દિવસનું વેપારી મંડળ દ્વારા સ્વેચ્છિક લોકડાઉન છે. ત્યારે સર્વ સંમતિ દ્વારા તમામ બજારો બંધ રખાતા હોય ત્યારે બીજી બાજુ એપીએમસી દ્વારા અનાજ માર્કેટ ખુલ્લું રખાતા વેપારીઓમાં કુતુહલતા જોવા મળી રહ્યો છે. એક બાજુ સંક્રમણ વધે નહીં તે માટે નગરના વેપારીઓ તંત્રને મદદ સ્વેચ્છિક લોકડાઉન છે અને એપીએમસી માર્કેટ ખુલ્લું રહે તા અન્ય નગરના અનાજના વેપારીઓ વેપારીઓમાં રોજ જોવા મળી રહ્યો છે.