કોગ્રેસે ૫ ચૂંટણી રાજ્યોમાં નિયુક્ત ઓબ્જર્વર કર્યા

નવીદિલ્હી, લોક્સભા ચૂંટણીમાં પહેલા ર્વે ૨૦૨૩ માં ૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને લિને રાજનીતિક દળોએ તૈંયારી શરુ કરી દિધી છે. કોગ્રેસે સોમવારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કુલ પાંચ રાજ્યો માટે ચૂંટણી ઓબ્જર્વરના નામોની જારેરાત કરી છે. રાજસ્થાનમા મધુસૂદન મિસ્ત્રીને સીનિયર ઓબ્જર્વર જ્યારે શશિાંત શેંથિલને ઓબ્જર્વરની જવાદારી સોપવામાં આવી છે.

કોગ્રેસે પાંચ ચૂંટણી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ , છતીસગઢ, તેલંગાણા અને મિરજોરમ માટે ઓબ્જર્વરની નિયુક્તિ કર્યા છે. પાર્ટીએ સોમવારે તેની જાહેરાત કરી હતી. પાર્ટીએ રાજસ્થાનમાં મધુસુદન મી અને શશિકાંત શેંથિલ, છતીસગઢમાં કોગ્રેસના પ્રીતમ સિહ અને મીનાક્ષી નટરાજને જવાબદારી સોપી છે. તેલંગાણામાં દીપદાશ મુંશી અને મજોરમમાં સચિન રાવની નિણૂંક કરવામાં આવી છે.

જ્યારે મધ્યપ્રદેશમાં રાણદીપ સિહ સુરજેવાળાને અને ચંદ્રકાડા હડૌરને ઓબજર્વર બનાવામાં આવ્યા છે . તેલંગાણામાં દીપ દાસ મુંશી એ સિરીવિલ્લી પ્રસાદને આ મહત્વની જવાબદારી સોપવામાં આવી છે. જ્યારે મજોરમમાં કોગ્રેસે સચિન રાવને સૂચણી ઓબ્જર્વર નિયુક્ત કર્યા છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ , છતીસગઢ, તેલંગાણા અને મિરજોરમમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવામાં રાજકીય પક્ષો શક્રીય થઇ ગયા છે. કોગ્રેસ પાર્ટી તરફથી રાજ્યોમાં આ મહત્વના પદો પર નિયુક્તિની જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તરફથી લીલી ઝંડી મળ્યા બાદ કરવામાં આવી હતી.