ખરોદ શ્રી ગાયત્રી ઉ.મા.શાળા અને વિશ્ર્વ હિપેટાઈટીસ દિવસની ઉજવણી કરાઈ

દાહોદ, તા.26.7.23 નારોજ જીલ્લા ટીબી, લેપ્રેસી, એચ.આઈ.વી., હિપે્ટાઇટીસ નિયત્રંણ અધિકારી DTO ડો. આર.ડી.પહાડીયા ના માર્ગદર્શન હેઠળ શ્રી ગાયત્રી ઉચ્ચ માધ્યમિક શાળા, ખરોદા ખાતે “વિશ્ર્વ હિપે્ટાઇટીસ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે “વન લાઈફ વન લીવર થીમ, લીવર સંબધિત સમસ્યા હોય ત્યારે સમયસર નિદાન દ્વારા હિપે્ટાઇટીસ થતો અટકાવીએ, વર્લ્ડ હિપે્ટાઇટીસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અવેરનેસ એક્ટિવિટીમાં હિપે્ટાઇટીસ બી /સી, TB, HIV અને લેપ્રેસી પ્રોગ્રામ વિશે વિસ્તૃત જાણકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવી. જાણકારી આપ્યા બાદ પ્રશ્ર્નોતરી હરીફાઈ કરવામાં આવી અને વિજેતા વિદ્યાર્થીને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું. આજના અવેરનેસ એક્ટિવિટીમાં DTO, MODTC, PHC ના MO, CHO, આશા વર્કરો, STS DTC, Dist. Prog. Assistant, DAPCU, સ્કૂલના પ્રિન્સિપાલ, અધ્યાપકઓ વગેરે હાજર રહેલ છે. “જાણકારી એજ બચાવ, જાગૃત રહીએ, સુરક્ષિત રહીએ ”