- કૌભાંડી પૂર્વ IAS એસ કે લાંગા સામે ગોધરામાં ફરિયાદ.
- એસ કે લાંગા સામે નોંધાયેલી ફરિયાદની તપાસ DYSP મહેન્દ્ર કુપાવતને સોંપાઈ.
- બેદરકારી બદલ પંચમહાલ SP એ ગોધરાના PI રાહુલ રાજપૂતની કરી બદલી.
ગોધરા પોલીસ મથકે એસ.કે લાંગા વિરુદ્ધ નોંધાયેલ ગુનામાં જમીનની જોગવાઈ મુજબ પોલીસ મથકે હાજરી આપવાની હતી કે હાજરી પુરાવવા આવ્યા ત્યારે એસ કે લંગા ગાંધીનગર પોલીસ મથકની ગુનામાં વોન્ટેડ હતા અને આ બાબતે ગાંધીનગર પોલીસને જાણ નહીં કર્યા અને જિલ્લા પોલીસવાળા ઇન્સ્પેક્ટર દરમિયાન વિગતો ધ્યાને આવતા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ રાહુલ રાજપુત ની તત્કાલીન બદલી કરી લિવરિજરવ કરી આ બાબતની તપાસ માટે હાલોલ ડીવાયએસપી ને સોંપવામાં આવી છે જ્યારે બીજી તરફ ગોધરા પોલીસ મથકે એસ.કે લાંગા વિરુદ્ધ થયેલ ફરિયાદની તપાસ ડીવાયએસપી પીઆર રાઠોડ પાસેથી પરત લઈ અને તપાસ હેડ ક્વાર્ટર ડીવાયએસપી ને સોંપવામાં આવી છે આમાં રેલો પંચમહાલ સુધી પહોંચ્યો છે આવનારા દિવસોમાં વધુ પ્રકરણ સામે આવે તે નકારી શકાય નહીં.