ચોથા દિવસે સોના- ચાંદીની કિંમતમાં ઘટાડો, જાણો કેટલું સસ્તુ થયું સોના -ચાંદી

  • ચાંદી વાયદો 1 ટકા ઘટીને 66,426 રુ પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે
  • ગત સત્રમાં સોનુ 0.3 ટકા પડ્યુ હતુ
  • 4 ચાર દિવસમાં સોનાનો વાયદો લગભગ 1700 રુ. પ્રતિ 10 ગ્રામ સુધી ઘટ્યો છે.

આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટોડો નોંધાયો છે. સતત ચોથા દિવસે સોનાની વાયદાની કિંમત ઓછી થઈ છે. આજે એમસીએએક્સ પર ઓક્ટોમ્બરનો સોનાનો વાયદો 0.3 ટકા ઘટીને 51,865 રુ. પ્રતિ 10 ગ્રામ થયો હતો. 4 ચાર દિવસમાં સોનાનો વાયદો લગભગ 1700 રુ. પ્રતિ 10 ગ્રામ સુધી ઘટ્યો છે.

વૈશ્વિક બજારોમાં એક સ્થિર અમેરિકન ડોલરની વચ્ચે આજે સોનાની કિંમત ઓછી થઈ છે. સોનામાં 0.3 ટકા ઘટાડા સાથે કિંમત 1933.37 ડૉલર પ્રતિ ઔસ થઈ ગયા છે. જ્યારે અમેરિકાના સોનાનો વાયદો 0.4 ટકા ઘટી 1910.10 ડૉલર પ્રતિ ડોલર થયો હતો. અન્ય કિંમતી ઘાતુઓમાં ચાંદી 0.6 ટકા ઘટીને 26.54 ડોલર પ્રતિઓંસ પર આવી ગયું હતુ. જ્યારે પ્લેટિનિયમ 0.5 ટકાથી ખસીને913.78 ડૉલર પર આવી ગયુ હતુ. ગત સત્રમાં અન્ય પ્રમુખ સૂચકાંકની સરખામણીમાં ડૉલર ઈન્ડેક્સ 93.207 પર સ્થિર રહ્યુ.