કાલોલ,
કાલોલ તાલુકાના ચલાવી ગોદમાં નદીમાંથી વેજલપુર થી ચલાવી જવાનાં રસ્તા પર બેફામ રેતીના ઓવરલોડ ટ્રેક્ટરો ફરતાં હોય છે. જ્યારે આવાં ખનિજ માફીયાઓ સામે ખાણખનીજ વિભાગનાં હાથ પણ ટુંકા પડતાં હોય છે.
જેથી બેફામ રેતીનું ખનણ કરતાં ખનિજ માફીયાઓ ધુમ કમાણી કરતાં હોય છે. જ્યારે અંતે આવા ખનિજ માફીયાઓ નો ટોપલો સામાન્ય રીતે આમ જનતા પોલીસનાં માથે ટોપલાં ઢોળી દેતાં હોય છે.જ્યારે આવા બેફામ રીતે ખનણ કરતાં ખનિજ માફીયાઓ સામે પોલીસે લાલ આંખ કરી ચલાવી રોડ પર રેતી ભરેલાં ટ્રેક્ટરનો પીછો કરી પોલીસે ઝડપી પાડી ખુટતી કાર્યવાહી કરી હતી.