નવીદિલ્હી
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને શુક્રવારે (૭ જુલાઈ) સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સિંધિયાની રાજ્યસભાની ચૂંટણીને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.અરજીમાં મય પ્રદેશ કોંગ્રેસના નેતા ગોવિંદ સિંહે કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા વિરુદ્ધ ભોપાલના શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં ૨૦૧૮માં કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતી વખતે તેમણે આ અંગે માહિતી આપી ન હતી.
વિપક્ષના નેતા ડૉ. ગોવિંદ સિંહે વર્ષ ૨૦૨૦માં રાજ્યસભાના સભ્ય તરીકે સિંધિયાની ચૂંટણીને પડકારતી ચૂંટણી અરજી દાખલ કરી છે. અરજદારની દલીલ છે કે સિંધિયાએ તેમના રાજ્ેના પગમાં દાગ લાગેલા છે,