ખાનપુર, ખાનપુર તાલુકામાં પડેલા વરસાદને પગલે ઝેર- ઉમરીયા ગામમાં કોતર પણ બનાવેલુ નાળું ધોવાયું. ત્રણ માસ અગાઉ બનાવવામાં આવેલ આ નાળું ધોવાતા કામગીરી પર ગ્રામજનોએ ઉઠાવ્યા સવાલો. આ કામગીરી થઈ, જેમાં માટીનું પુરાણ કરી નાળાને જોઈન્ટ કર્યા વગર નાણાં ગોઠવી દીધા અને માટી પુરાણ કરી હલકું પ્લાસ્ટર કરી રામ ભરોસે છોડી કામ પૂરૂં કરી ખાનપુર તાલુકામાં પડેલા વરસાદને પગલે ઝેર- ઉમરીયા ગામમાં કોતર પણ બનાવેલુ નાળુ ધોવાયું ત્રણ માસ અગાઉ બનાવવામાં આવેલ આ નાળું ધોવાતા કામગીરી પર ગ્રામજનોએ ઉઠાવ્યા સવાલો. આ કામગીરી થઈ. જેમાં માટીનું પુરાણ કરી નાળાને જોઈન્ટ કર્યા વગર નાણાં ગોઠવી દીધા અને માટી પુરાણ કરી હલકું પ્લાસ્ટર કરી રામ ભરોસે છોડી કામ પૂરૂં કરી દીધું. ગ્રામજનો અનેકવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ પોતાની મનમાનીથી આ કામ પૂર્ણ કરી જતા રહ્યા આ કામ હલકી ગુણવત્તાનું કરવા છતાં અધિકારીઓએ કેવી રીતે કર્યું પાસ. શું અધિકારીઓ પણ સંડોવાયેલા હોઈ શકે? કોતર થી ગામમાં જવાના રસ્તે બનાવવામાં આવેલ નાળુ પહેલા વરસાદમાં જ ધોવાયું મોટું વાહનના જઈ શકે તે રીતે નાળુ ધોવાતા ગ્રામજનોને હાલાકી એક ચોમાસું પણના વેઠી શક્યું ભ્રષ્ટાચારની ભેટ ચડેલુ નાળુ. કોતર પર બનાવવામાં આવેલ આ નાળું માટી પુરી ઉપર માત્ર સિમેન્ટ લગાવી દેવામાં આવ્યું હોય તેવા દ્રષ્યો જોવા જોવા મળ્યા. ગ્રામજનોએ હલકી ગુણવત્તાનું આ કામ હાથ વડે તોડી નાળાના કેટલાક ભાગને બતાવ્યા તો એવુ જણાય છે કે, માત્રને માત્ર માટી પૂરણ કરી ઉપર બતાવવા માટે જ કામગીરી કરી હોય તેવું તેવું જણાય આવે છે દીધું. ગ્રામજનો અનેકવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ પોતાની મનમાનીથી આ કામ પૂર્ણ કરી જતા રહ્યા આ કામ હલકી ગુણવત્તાનું કરવા છતાં અધિકારીઓએ કેવી રીતે કર્યું પાસ. શું અધિકારીઓ પણ સંડોવાયેલા હોઈ શકે? કોતર થી ગામમાં જવાના રસ્તે બનાવવામાં આવેલ નાળુ પહેલા વરસાદમાં જ ધોવાયું મોટું વાહનના જઈ શકે તે રીતે નાળુ ધોવાતા ગ્રામજનોને હાલાકી એક ચોમાસુ પણ ના વેઠી શક્યું ભ્રષ્ટાચારની ભેટ ચડેલુ નાળુ.કોતર પર બનાવવામાં આવેલ આ નાળુ માટી પુરી ઉપર માત્ર સિમેન્ટ લગાવી દેવામાં આવ્યું હોય તેવા દ્રષ્યો જોવા જોવા મળ્યા. ગ્રામજનોએ હલકી ગુણવત્તાનું આ કામ હાથ વડે તોડી નાળાના કેટલાક ભાગ ને બતાવ્યા તો એવુ જણાય છે કે માત્રને માત્ર માટી પૂરણ કરી ઉપર બતાવવા માટે જ કામગીરી કરી હોય તેવું તેવું જણાય આવે છે.
આ બનેલી ઘટનાની જાણ કોન્ટ્રાકટરને થતાં વહેલી સવારે જેસીબી લઇ પૂરણ કરવા આવી પહોંચેલા કોન્ટ્રાકટરને ગ્રામજનોએ ભગાડ્યો…. સ્થાનિક રહીશો – જન્તિભાઈ રાવત પ્રતાપ ડામોર, દિનેશ રાવત
ગ્રામજનો એક જ માંગ પર અડગ છે. જે બિલ પાસ કરનાર અધિકારી રૂબરૂ સ્થળ પર આવ્યા હતા કે કેમ ?? સ્થાનિક રહીશો – છગનભાઈ રાવત ઈશ્ર્વર રાવત, લક્ષ્મણમ રાવત.