ગોધરા, ગોધરા કુબા મસ્જીદ મેશરી નદીના ઢાળમાં ખુલ્લામાં વરલી મટકાનો જુગાર રમાડતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી ઈસમને 16,040/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા કુબા મસ્જીદ મેશરી નદીના ઢાળમાં ખુલ્લામાં વરલી મટકાનો ફરક આંકનો જુગાર રમાડતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન જાવેદ યુસુફ મિસ્ત્રીને રોકડા રૂપીયા મોબાઈલ ફોન મળી 16,040/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો.