ગોધરા બામરોલી રોડ શ્રીજી નગરના 21 વર્ષીય યુવક ધરે ચાલ્યા જતાં ફરિયાદ

ગોધરા,ગોધરા બામરોલી રોડ શ્રીજી નગરમાં રહેતા 21 વર્ષીય યુવક ધરે કહ્યા વગર ચાલ્યા ગયેલ હોય આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા બાામરોલી રોડ શ્રીજી નગરમાં રહેતા નાનકરામ જેઠાનંદ મુલચંદાણીના 21 વર્ષીય પુત્ર સાગર મુલચંદાણી 20 જુનના રોજ ધરે કોઈને કહ્યા વગર કયાંક ચાલ્યા ગયેલ હોય આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ.