
મુંબઇ, મહારાષ્ટ્રની દાજધાની મુંબઇમાં મીરા ભાયંદરથી અપક્ષ ધારાસભ્ય ગીતા જૈનનો એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અપક્ષ ઉમેદવારે કાશીમીરામાં એક વ્યક્તિ બાંધકામ હટાવાની કામ દરમિયાન એક એન્જીનિયરને થપ્પડ મારી દિધી હતી.
ગીતા જૈને માહારાષ્ટ્રના ઠાણે જિલ્લામા મીરા ભયંદર નગર નિગમના એક એન્જીનીયરને થપ્પડ મારી દિધી હતી. થપ્પડ મારવાનો વિડીય વાયરલ થઇ રહ્યો છે. એમબીએમસી એન્જીનીયરની ઓળખ શભમ પાટિલના રૂપમાં કરવામાં આવી છે. વીટીની રાધાએ સાડી ઉતારીને પહેરી ટી-શર્ટ, વાદીયોમાં આમ કરતી હતી મલ્લિકા સિહ જો કે, આ મામલાની ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. પરંતુ સોશિયલ મીડિયા પર આ મામલો ખૂબ ઝડપી વાયરલ થઇ રહ્યો છે. ધારાસસભ્ય ગીતા જૈનના વર્તન લોકોમાં સવાલ ઉભા કરી રહી છે. ઇન્ટરનેટ યૂજર્સનું કહેવુ છે કે, બધાની સામે ધારાસભ્ંયે થપ્પડ ના મારવો જોઇએ. શૂભમ પાટિલ પોતાના એક સાથીની સાથે ગેરકાયદેસર ઝોપડપટ્ટીને હટાવા માટે કાશીમીરા ગયા હતા.
સ્થાનીક લોકોનો આરોપ છે કે, કોઇ પણ પ્રકારની નોટીસ વગર તેને તોડવામાં આવી રહ્યા છે. તેને જબજસ્તી હટાવામાં આવી રહ્યા છે. એમએલએ ગીતા જૈન ઘટના સ્થળે પહોચીની ડિમોલીશન ટીમ સાથે વાત કરી હતી. વિડીયોમાં જૈન પાટીલ અને તેના સહયોગીએક જીઆર અંગે જણાવતા દેખાઇ રહી છે. જે મૌનસૂન દરમિયાન હટવામાં આવી રહી છે. વિડીયોમાં જોઇ શકાય છેક , પાટીલની શર્ટ ખેચીને તેને થપ્પડ મારે છે.