ગરબાડા, ગરબાડા તાલુકાને આરોગ્ય કચેરી ખાતે એન.ટી.ઇ.પી. અંતર્ગત ડોક્ટર આર.ડી પહાડીયા અ ને DTO MOT DTC ડોક્ટર ચૌહાણ તેમજ DPS દીપક પંચાલની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના તમામ MPHWને ટી.બીને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગમાં ગરબાડા તાલુકાના તમામ MPHW ઉપસ્થિત રહ્યા હતા અને ટી.બી. અંગે તાલીમ મેળવી હતી.