ગોધરાના શહેર ભાગોળ વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ નવો રોડ બનાવવા માં આવ્યો હતો તે દરમિયાન રોડ પર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે આ સ્પીડ બ્રેકરવવસ્થિત ના બનાવ માં આવતા આજે ટ્રક ચાલકે રાહદારી મહિલાને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પામેલ મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પોહચી અકસ્માતનો ગુનો નોંધીયો છે.