
ઝાલોદ, તા.12/06/2023 ના રોજ ઝાલોદ તાલુકાની વસ્તી પે સેન્ટર શાળા ખાતે ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં જીલ્લા પોલીસ અધિક્ષક, બલરામ મીનાના અધ્યક્ષ પદે યોજવામાં આવેલ હતો.
જેમાં પ્રિન્સિપાલ, એસ.એમ.સીના સભ્યો, મેડિકલ ઓફિસર CHCમિરાખેડી, PSIલીમડી પોલીસ સ્ટેશન, વાલીઓ તથા બાળકો હાજર રહેલ હતા.
સદર કાર્યક્રમમાં શાળા પ્રવેશોત્સવ, વૃક્ષારોપણ, એસ.એમ.સી. કમિટી સાથે મીટીંગ તેમજ બાળકોના ટ્રાન્સપોર્ટ માટેના વાહનોને લીલી ઝંડી આપવામાં આવેલ હતી.