ઘોઘંબાના જાબુવાણિયા ગામમાં નદીમાં ફેંકેલી જાળમાં માછલીઓ સાથે 35થી વધુ સાપ ફસાયા.

ઘોઘંબાના જાબુવાણિયા ગામમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યોતળાવમાં માછીમારી માટે નાખેલી જાળમાં આધેડ પોતે જ ફસાયો તળાવમાં ઉતરેલો વ્યક્તિ માછલીની જાળ ફસાતા તેની સાથે 35 કરતા વધુ સાપ પણ ફસાયાતળાવમાં ફસાયેલા વ્યક્તિને સાપે ડંખ મારતા વ્યક્તિનું મોત થયું હોવાની આશંકા રાજગઢ પોલિસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી વ્યક્તિના મૃતદેહની સાથે અલગ-અલગ 35 થી વધુ સાપનો જથ્થો પણ વિડિઓમાં જોવા મળ્યો વ્યક્તિના વિચિત્ર મોતને લઈ સોસીયલ મીડિયામાં પણ વિડિઓ વાયરલ થયો.