ગરબાડા મોડેલ સ્કુલ ખાતે પર્યાવણ દિવસની ઉજવણી કરાઈ

ગરબાડા, તાલુકાકક્ષાના વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી મોડલ સ્કૂલ ગરબાડા ખાતે કરવામાં આવી. જેમાં તાલુકા પ્રમુખ મનીષાબેન અર્જુનભાઈ ગણાવા, જીલ્લા સભ્ય કમલેશભાઈ માવી, ગરબાડા સરપંચ પ્રતાપભાઈ, ચંદુભાઈ ગણાવા, ભાવેશભાઈ બારીયા વગેરે અગ્રણીઓ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.