ગોધરા નગરપાલિકા ના ગત ટર્મ ના ભાજપના ઉપપ્રમુખએ આપ્યું રાજીનામું

ગોધરા નગરપાલિકા ના ગત ટર્મ ના ઉપપ્રમુખ અને ભાજપના દિપક ભાઈ સોની નું ભાજપ માંથી રાજીનામુ આપ્યું કોઈપણ કારણના દર્શાવતા ભાજપના સક્રિય સભ્ય તરીકે થી આપ્યું રાજીનામુ નગરપાલિકા ના ઈલેક્શન માં ટીકીટ ની ફાળવણી મામલે કેટલાક પીઢ ભાજપ નેતા અને કાર્યકરો નારાજ થયા છે તેમાં દીપક ભાઈ સોનીનું નામ પણ છે. ભાજપ ના જિલ્લા પ્રમુખશ્રી ને આપ્યું રાજીનામુ.