દાહોદ નગર પાલિકા ચૂંટણીમાં વોડ ન.૯ માં ટિકિટ આપેલ ઉમેદવારો સામે ભારે વિરોધ પ્રદર્શન

બીજેપી દ્વારા દાહોદ નગર પાલિકા વોર્ડ નંબર ૯ મા આખી પેનલનો રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો જેમા પાર્ટી દ્વાર એક પુરુષ ઉમેદવાર મહીલા ઉમેદ્વાર બેને ગઈ ચૂટણી મા કોંગ્રેસ ના બેનર પરથી હરિ ચૂકેલા હતા ત્યાર બાદ ભાજપ માં પક્ષ પલટો કરી આવ્યા હતા.તો પણ ભાજપ દ્વારા આવા ઉમેદવારને ટિકિટ આપતા વોડ ન.૯ના રહીશો દ્વારા વિરોધ પ્રર્દશન કરે રેલી નિકળી હતી અને વોડમાં ઉમેદવારના વિરોધમાં બેનરો પણ લગાવીયા છે.