Latest News In Gujarati For Everyone.
બાલાસીનોર, મહિસાગર જીલ્લામાં વહેલી સવારે ભારે પવન અને વાવાઝોડા સાથે ત્રાટકેલ આકાશી વિજળીથી બાલાસીનોર ડબરીયા ગામે ઝાડ પાસે બાંધેલ બકરી અને ભેંસ ઉપર વિજળી પડતાં મોત નિપજાવા પામ્યું. સદ્દનસીબે કોઈ આસપાસના લોકોનો આબાદ બચાવ થયો.