- જીલ્લામાં અત્યાર સુધી પોઝીટીવ આંક ૧૦૯૨.
- ૧૯ દર્દી સાજા થતાં રજા અપાઈ.
- સક્રિય કેસ – ૪૫૦
- મૃત્યુ આંક – ૬૦
ગોધરા,
પંચમહાલ જીલ્લામાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે. જીલ્લામાં આજરોજ વધુ ૪૪ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. નવા ૪૪ પોઝીટીવ કેસ સાથે અત્યાર સુધીનો કુલ આંક ૧૦૯૨ થવા પામ્યો છે.
પંચમહાલ જીલ્લામાં કોરોના એ ભરડો લીધો હોય તેવી સ્થિતી નિર્માણ થઈ છે. જીલ્લામાં વધતો જતાં કોરોના પોઝીટીવ આંક ચિંતાનો વિષય બન્યો છે. પંચમહાલ જીલ્લામાં વધુ ૪૪ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો છે. તેમાં ગોધરામાં-૧૬, હાલોલ-૨૧, કાલોલ-૦૩, શહેરા-૦૩ અને મોરવા(હ)-૦૧ કેસ નોંધાવા પામ્યો છે. જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. તેવા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની તેમજ સર્વેની કામગીરીમાં ગતિ લાવવામાં આવી છે. પંચમહાલ જીલ્લામાં વધતા કોરોના પોઝીટીવ કેસને લઈ જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સર્તક બન્યું છે. પોઝીટીવ કેસ નોંધાયા તેવા વિસ્તારોમાં હોમ કોરોન્ટાઈન તેમજ માઈક્રો ક્ધટેનમેન્ટ કરવામાં આવ્યા છે.
-: ગોધરા :-
શ્રીજીપાર્ક સોસાયટી – ૪૫ વર્ષીય પુરુષ
વેજલપુર રોડ- ૬૦ વર્ષીય મહિલા,
મોદીની વાડી – પુરુષ
સોનીવાડ – ૨૪ વર્ષીય પુરુષ
રણછોડજી મંદિર – ૨૧ વર્ષીયપુરુષ
લક્ષ્મીવાડી નગર સોસાયટી- વર્ષીય પુરુષ
જુની પોસ્ટ ઓફિસ – ૫૬ વર્ષીય પુરુષ
પાવર હાઉસ-૭૦ વર્ષીય પુરુષ
સોનીવાડ – ૨૪ વર્ષીય પુરુષ
પાવર હાઉસ – ૩૫ વર્ષીય પુરુષ
ગ્રીનપાર્ક સોસાયટી-૬૨ વર્ષીય પુરુષ
કાછીઆવાડ-૩૧ વર્ષીય પુરુષ
ગોવિંદી મોલ પાસે-૨૫ વર્ષીય પુરુષ
વ્હોરાગ્રાઉન્ડ જમાલી હોલ-૫૦ વર્ષીયપુરુષ
નવા બજાર પોલીસ ચોકી-૨- ૪૭ વર્ષીય મહિલા,
પાર્વતી નગર યોગેશ્ર્વર રોડ – ૭૧ વર્ષીય પુરુષ
-: હાલોલ :-
ચંદ્રાપુરા – ૪૨ વર્ષીય પુરુષ
ચંદ્રાપુરા – ૨૨ વર્ષીય પુરુષ
શ્રીજી કોલોની-૨૫ વર્ષીય પુરુષ
વાલમપાર્ક-૨૫ વર્ષીય પુરુષ
આશીષનગર-૩૨ વર્ષીય પુરુષ
શ્રીજીકૃપા-૨૨ વર્ષીય પુરુષ
મસવાડ-૪૫ વર્ષીય પુરુષ
નીલકંઠ સોસાયટી-૨૭ વર્ષીય પુરુષ
કાપરા કેમ્પસ-૩૦ વર્ષીય પુરુષ
દલવાડી કંપાઉન્ડ-૬૮ વર્ષીય પુરુષ
હાઉસીંગ સોસાયટી-૩૫ વર્ષીય પુરુષ.
-: કાલોલ :-
નાયક ફળીયા, વેજલપુર-૪૨ વર્ષીય પુરુષ
મોટી સામળદેવી-૩૬ વર્ષીય પુરુષ
સુલતાનપુરા , કરોલી-૬૦ વર્ષીય પુરુષ
-: શહેરા :-
રોહિતવાસ સિંધી ચોકડી- ૨૧ વર્ષીય પુરુષ
સિંધી ચોકડી-૩૦ વર્ષીય પુરુષ
પંચવટી સોસાયટી-૫૨ વર્ષીય પુરુષ
-: મોરવા(હ) :-
સ્ટેશન ફળીયા ખુદારા-૩૦ વર્ષીય પુરુષ