ગત વર્ષ સોનાલીકા કંપની ના લકકી ડ્રોમાં વિજેતા 50 એચ.પી.નુંં ટ્રેકટર આપવામાં આવ્યું

ગોધરા, સોનાલીકા કંપની દ્વારા ગત વર્ષ કરવામાં આવેલ લકકી ડ્રોમાં વિજેતા થયેલ લુણાવાડા તાલુકાના અરીઠીના પૂનમચંદ કુશલભાઈ પટેલને આજરોજ ગોધરા ગુરૂકૃપા ટ્રેકટર ખાતેથી 50 એચ.પી.નું ટ્રેકટર બ્રાન્ચ હેડ કુલદીપ તથા ગુજરાત હેડ યોગેશ જોબનપુત્રના હસ્તે આજરોજ આપવામાં આવ્યું. કાર્યક્રમમાં વધુ 11 પરિવારો અમારા ઉપર ભરોસો મૂકી જોડાયા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સાથે બ્રાન્ચ હેડ અને ગુજરાત હેડએ મહેમાન સાથે ભોજનનો આનંદ માણ્યો.