ગોધરા, ગોધરા કસ્બા શહેર સિટી સર્વે નં-14/288/2 થી 14/288/24 વાળી સોનાની લગડી અને રોડ ટચ ગોધરાના મહાલક્ષ્મી માતા કરોડો રૂપિયાની જમીનો ઉપર ખુબ જ મોટા કોમ્પ્લેક્ષો (બે) બનાવેલ છે. જે હિન્દુ સમાજના વર્ષાબેન વસંત ભગત દ્વારા કુલમુખત્યાર નામાં ઓ કરી મુસ્લિમો (1)ઈલ્યાસ અહેમદ સિંધી, (2)સિદ્દીક યુસુફ છુંગા, (3)સુરૈયા તે સાદિક યુસુફ છુંગાની સધવા સુલતા તે અહેમદ સિંધીની દિકરી વર્ષાબેન વસંતકુમાર ભગત ઈલ્યાસ મોહંમદ હુસૈન ઉમરજી અનુ નં-4 થી 6ના કુ.મુ.તરીકે વેચાણ દસ્તાવેજ રજી. ભાગ 10.4151 તા.27/08/2013 થી રૂ.1,40,400 ભાડા પટ્ટાની નોંધ 2487 થી તા.11/08/2011 રોજ પ્રમાણિત કરેલ છે. જે કાયદા વિરુદ્ધ છે. આમ નોંધ 2511 વેચાણ દસ્તાવેજ 4339 તા.12/09/2008 થી રૂ.112000માં ટીકા 14/288/24ની ચો.મી. 1805.85.09ની ભાડા પટ્ટા હકકની જમીન પર બાંધવામાં આવેલ મિલ્કત પૈકી ટીકા 14/288/8/288/બ ની જમીન પર બાંધકામ પૈકી ગ્રા.ફલોરમાં આવેલ ઓફિસો પૈકી ઓફિસ નં 4 ચો.મી.86.51 ના માપની બાંધકામની મિલ્કત તથા ઓફિસ નં 5-ની ચો.મી.86.51ના માપના બાંધકામ બંને જોડે જોડે ઓફિસો એકંદરે ચો.ફુટ 183.02ના ચો.મી.16.00ના માપના બાંધકામની ઉપરદળ ઓફિસ તથા બિલ્ડિંગના અંગળના ભાગ હકકની જમીન વરાડે ચો.મી.260ની જમીનના ભાડા હકકના ટ્રાસ્ફર કરવાના હુકકોે સહિત મિલ્કત વેચાણ (1)સિદ્દીક યુસુફ છુંગા તથા 1 થી 3ના કુ.મુ.(1)સુરેૈયા (2)સુલ્તા (3)વર્ષાબેન વસંતકુમાર જે સિટી સર્વ સુપ્રિટેન્ડેન્ટ ઓફિસર ગોધરા એ અટકો જાહેર કરેલ તથા તેઓની નોંધ નં પડેલ 2511/તા.30/09/2013 સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ ઓફિસર દ્વારા (નામંજુર તા.11/08/2014ના રોજ કરેલ છે.જે રેકર્ડ સાબિત થાય છે. જે નોંધ જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ તથા સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ સ્થળ સ્થાનિક તપાસ થાય તેવી હિન્દુ સમાજની લાગણી દુભાય નહિ તેવી પંચમહાલ જિલ્લામાં માંગો ઉઠવા પામેલ છે. આ નોંધો પ્રમાણિત નામંજુર અધિકારીઓની સહીઓ નથી વધુ નં-2529 જોતા વેચાણ દસ્તાવેજી નં.30.39 તા.05/06/2013 રૂ.50000 સિટી સર્વે નં.14/288/1/અ/વાળીમાં સ્થળ દુકાનદારના જવાબો દસ્તાવેજલ ગ્રા.ફલોર ભાનની પશ્રિમના ભાગની ઓફિસ નં-જી/9 જી.એફ./9 પ્રમાણિત નોંધ નં 2529 કરેલ છે. જે નોંધમાં વર્ષાબેન વસંતકુમાર ભગતનુ કે ઉપર દર્શાવેલ ઈસમોના કોઈ જગ્યાએ વેચાણમાં નથી જેથી આ તપાસ કરી કરાવવી ખુબ જ જરૂરી હોય તથા દરેક દુકાનદારના નિવેદનો જરૂરી હોય તે બદલ હિન્દુ સમાજ દ્વારા એસ.આઈ.ટી દ્વારા સાચી હકીકતો બહાર આવવાની હિન્દુ સમાજની મિલ્કતોમાં હિન્દુ મુસ્લિમોની શતરંજની ચાલો કોના અને કયા અધિકારીના ઈશારે થઈ રહી છે જે સત્ય હકીકતો લાવવા હિન્દુ સમાજની પોતાની મિલ્કતોની માગો ઉઠવા પામેલ છે. આ મહાલક્ષ્મી માતાની મંદિરની જમીનોમાં કાયદા તથા ગુજરાત રાજય સરકારના આદેશો અને વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરનારાઓએ ભારત સરકારના કાયદા તથા ગુજરાત રાજય સરકારના આદેશો આપેલ અનુસાર પાલન નહિ કરેલ સામે તથા બાંધકામ નકશાઓ મંજુર કરનાર તથા બાંધકામો મંજુરી આપનારાઓના સામે સખત થી સખત રેકડી ગેરરિતીઓ કરી કરનાર સામે ખાતાકિય તથા ઉચાપત કરતા સામે ફોજદારી રાહે પગલા લે લેવડાવે તેવી હિન્દુ સમાજ દ્વારાા ખુબ અતિગંભીર માગો પોતાની સમાજની માંગો ઉઠવા પામેલ છે. અને તેમાં અશાંતધારો કોઈપણ સંજોગોમાં ભવિષ્યમાં દુર પણ ના થાય કારણ કે મુખ્ય રેલ્વે સ્ટેશનની તમામ નાગરિકોના આવવા જવાના માંગો છે જે ગેરકાયદેસર કરેલ બાંધકામો કયા અધિકારીએ હુકમો કરેલા તેની તપાસ થવાની પણ વધુ માંગો ઉઠવા પામી છે.