કાલોલ,કાલોલ તાલુકાના રાબોડ ગામ રહેતી 45 વર્ષીય મહિલાએ કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી જતાં દવા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના રાબોડ ગામ રહેતી જશોદાબેન અશોકભાઈ ભોઈને કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં દવા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.