પુણે,મહારાષ્ટ્રમાં મોઅ સડક દુર્ઘટના બની હતી. જેમા ટ્રક અને પ્રાઇવેટ બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં ૪ લોકોની મૌત થઇ હતી. જ્યારે ૨૨ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો ઇલાજ ચાલી રહી છે.
દુર્ઘટના આજ સુવારે અંદાજે ૩ વાગ્યે થઇ હતી. જાનકારી અનુસાર ટ્રક અને પ્રાઇવેટ બસ વચ્ચે આ ટક્કર પૂણે બેંગલુરુ હાઇવે પર પૂણે શહેરમાં નરહે વિસ્તારમાં થઇ હતી. જો કે અત્યાર સુધી તે સ્પષ્ટ નથી થઇ શક્યુ કે, આ દુર્ઘટના કેમ થઇ છે. ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખી જીએસઆરટીસીની ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડશે, હર્ષ સંઘવીએ કરી જાહેરાતઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખી જીએસઆરટીસીની ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડશે, હર્ષ સંઘવીએ કરી જાહેરાત જણાવી દઇએ કે, આ પહેલા શનિવારે બેંગ્લુરુ-મૈસુર એખ્સપ્રેસવે પર રામનગર જિલ્લાના લાંબની ટાંડા વિસ્તારમાં સડક દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોની મૌત થઇ હતી. તમામ લોકો એક જ પરીવારના હતા. જેમની મૌત થઇ છે.
પોલીસે જણાવ્યુ છે કે, ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં તેમનો ઉલાજ ચાલી રહ્યો છે. આ પહેલા ૧૫ એપ્રિલે મહારાષ્ટ્રના ખોપોલી એક બસ ખાણમાં પડી હતી. આ દુર્ઘટનામાં ૧૨ લોકોની મૌત થઇ હતી. જ્યારે ૨૫ લોકો ઘાયલ થયા હતા. રાયગઢના સુપ્રિટેન્ડેટ ઓફ પોલીસે જણાવ્યુ છે કે, બસમાં ૪૦-૪૫ લોકો સવાર હતા. જેમાથી ૭ લોકોની મૌત થઇ ગઇ હતી. જ્યારે ૨૫ લોકો ઘાયલ થયા હતા. રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યુ છે. ક્રેનથી ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યુ છે. જે બસને બહાર કાઢવાનું કામ કરશે. જે લોકો બસમાં હતા. તે ગૌરેગાવના એક સંગઠનના હતા. આ લોકો એક કાર્યક્રમનો ભાગ લેવા માટે ગયા હતા.