
ગરબાડા તાલુકાના ૧૩૩ વિધાનસભા મત વિસ્તારમાં દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલીયાર નાં માર્ગ દર્શન હેટળ ૧૩૩ ગરબાડામાં મત વિસ્તારના કન્વીનર અને સહકન્વીનર નિમણૂક કરવામાં આવી હતી જેમાં ગરબાડા વિધાનસભા વિસ્તારમાં કન્વીનર તરીકે વિપુલ કુમાર નરેન્દ્રભાઇ જોષી તેમજ સહકન્વીનર તરીકે રાહુલકુમાર હિંમતભાઈ ગારી ની નિમણુક કરવામાં આવી છે