ગોધરા ખાતે જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવવા મશાલ રેલી યોજી

ગોધરા,પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ગોધરા ખાતે લોકશાહી બચાવ રેલી મશાલ સાથે સરદાર નગર ખંડ થી મહાત્મા ગાંધી ચોક ચર્ચ સુધી નિકળેલ સમગ્ર દેશમાં ભાજપા શાસનમાં લોકશાહીનુંં થઈ રહેલ હનન સામે સૂત્રોચ્ચાર અને મશાલ સાથે કોંગ્રેસ યુથ કોંંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિ રીતીનો ભારે વિરોધ નોંધાવેલ રાજકીય દ્દેષભાવ પૂર્ણ થઈ રહેલ કેશો, હેરાનગતિનો વિરોધ દર્શાવવામાં આવેલ પંચમહાલ જીલ્લા યુથ કોંગે્રસ પ્રમુખ મિકકી જોસેફના નેતૃત્વમાં તથા પંચમહાલ કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીની ઉપસ્થિતીમાં જીલ્લા એસ.સી.સેલ. ચેરમેન રાજેશ હડિએલ, મહામંત્રી ઉમેશ શાહ, શહેર પ્રમુખ સિદ્દીક ચલાલીવાલા, પ્રવકતા પરશુભાઈ શર્મા, આબિદ શેખ, રૂલ અમીન મેંદા, બેનજામીન જોબ જોસેફ, રાહલુ સિન્દે, ઈમરાન મમંદુ, ભુપેન્દ્ર ખેર, અશોક ઉપાધ્યાય (કાલોલ) સહિત મોટી સંંખ્યામાં યુથ કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા.