સંતરામપુર,સમાજ સુરક્ષા ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય( વિકલાંગ) દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ભારતીય ઉદ્ય મિતા વિકાસ સંસ્થા ખાતે સ્થાપવામાં આવેલ દિવ્યાંંજન સશક્તિકરણ કેન્દ્ર (સેડા) દ્વારા સી એન્ડ વુમન આંત્રપ્રીની ઓરસી ફાઉન્ડેશન અમદાવાદ સંસ્થાના સહયોગથી ગોઠીબ ખાતે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ બાર દિવસના કાર્યક્રમ ધી દૂધ મંડળી હોલ ગોઠવી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35 દિવાંજનોએ લાભ લીધો હતો આ તાલીમ કાર્યક્રમમાં ઉદ્યોગની પસંદગીથી લઈને ધંધો શરૂ કરવાની દિશામાં માહિતી જેવી કે ધંધો ક્યાંથી કેવી રીતે કરવો? ધંધાને વિવિધ તકો?. માર્કેટિંગ પ્રોજેક્ટ રિપોર્ટ હિસાબી વ્યવસ્થા. નાણાકીય આયોજન વગેરે વિષયોમાં વિવિધ નિષ્ણાતો દ્વારા તાલીમ આપી સિદ્ધિ પ્રેરણા દ્વારા આત્મવ વિકાસ દ્રઢ કરવામાં આવેલ છે. તાલીમ બાદ પણ તાલીમાર્થીઓને ધંધો શરૂ કરવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવે છે આ તાલીમ કાર્યક્રમમાં ગોઠવી દૂધ મંડળીના સેક્રેટરી નારણભાઈ રાવળ, સી.એન.સોની, સીએન્ડવી વુમન્સ આંત્ર પ્રેરયોશીપ અમદાવાદ તથા સર્વ શિક્ષા અભિયાન સંતરામપુર ભુપત ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરસિંહભાઈ પરમાર, સી એન વી વુમન સેડા અંતર્ગત ગોઠીબ (સંતરામપુર) ખાતે દિવ્યાંગો માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો. સમાજ સુરક્ષા ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય(વિકલાંગ) દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ભારતીય ઉદ્ય મિતા વિકાસ સંસ્થા ખાતે સ્થાપવામાં આવેલ દિવ્યાંંજન સશક્તિકરણ કેન્દ્ર (સેડા) દ્વારા સી એન્ડ વુમન આત્રપ્રિનીયોરસીપ અમદાવાદ સંસ્થાના સહયોગથી ગોઠીબ ખાતે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ બાર દિવસના કાર્યક્રમ ધી દૂધ મંડળી હોલ ગોઠીબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35 દિવાંજનોએ લાભ લીધો હતો આ તાલીમ કાર્યક્રમમાં ઉદ્યોગની પસંદગીથી લઈને ધંધો શરૂ કરવાની દિશામાં માહિતી જેવી કે ધંધો ક્યાંથી ? કેવી રીતે કરવો ? ધંધાની વિવિધ તકો ? માર્કેટિંગ પ્રોજેક્ટ રિપોર્ટ, હિસાબી વ્યવસ્થા, નાણાકીય આયોજન વગેરે વિષયોમાં વિવિધ નિષ્ણાતો દ્વારા તાલીમ આપી સિદ્ધિ પ્રેરણા દ્વારા આત્મવ વિકાસ દ્રઢ કરવામાં આવેલ છે. તાલીમ બાદ પણ તાલીમાર્થીઓને ધંધો શરૂ કરવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવે છે. આ તાલીમ કાર્યક્રમમાં ગોઠવી દૂધ મંડળીના સેક્રેટરી નારણભાઈ રાવળ, સી એન સોની, સી એન્ડ વી વુમન્સ આત્રપ્રિનીયોરશીપ અમદાવાદ તથા પુજા પટેલ સર્વ શિક્ષા અભિયાન સંતરામપુર ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરસિંહભાઈ પરમાર, સી એન વી વુમન આત્રપ્રિનીયોર શીપ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.