મોરવા(હ),
દાહોદ-ગોધરા હાઈવે રોડ ઉપર મોરવા(હ) પોલીસના ચેકીંગ દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ વગરની ગાડીઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું અને સોશ્યલ ડસ્ટસ્ટીંગ વગરના વાહનોને દંડ ફટકારવામાં આવ્યો.
દાહોદ-ગોધરા રોડ હાઈવે રોડ ઉપર મોરવા(હ) પોલીસ કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા હોય તેવા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન સોશ્યલ ડીસ્ટનસ નહિ જાળવતા વધારે માણસો ભરેલ હોય તેવા વાહનોને દંંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે તમામ વાહન ચાલકોને કોવિંડ -૧૯ના સરકારી નિયમોનું પાલન કરવા સુચન કર્યું હતું.
રિપોર્ટર : રમેશ વણકર