ગોધરા શહેરમાં નિર્માણાધિન મકાનમાં માટી ધસતા 2 શ્રમિકો દબાયા છે.ગોધરા શહેરના સૈયદવાડા વિસ્તારમાં પાયાના નિર્માણ માટે માટી ખોદતાં શ્રમિકો માટીમાં દબાયા હતા ત્રણ શ્રમિકો પૈકી એક મજૂરને બચાવી લેવાયો હતો આ ઘટનાની જાણ થતાં પાલિકાના ફાયર વિભાગ દ્વારા રેસ્કયું હાથ ધરવામાં આવ્યું હતું પાલિકાના ફાયર વિભાગની શોધખોળ દરમ્યાન શ્રમિકોનો પત્તો ન લાગતા જેસીબી માગવવામાં આવ્યું છે.હાલ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.