ગોધરા,
ગોધરા અને દાહોદ જીલ્લાને જોડતી રેલ લાઈનને લાંબો સમય બાદ મેન્ટેનન્સ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા તથા સમયસર રેલ વ્યવહારને આવનજાવન સુગમતા રહે તેની તકેદારી રાખવામાં આવી હતી.
ગોધરાના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતો પુલ પાસેથી રતલામ રેલ ડિવીઝનની હદ શરૂ થાય છે. તેની બીજી તરફ વડોદરા રેલ વિભાગની રેલ લાઈનની સુરક્ષાના ભાગરૂપ મેન્ટેન્સ હાથ ધરવામાં આવે છે. ત્યારે લાંબા સમય બાદ રેલ વિભાગને સમયની ફુરસદ ન હોવાને લીધે મેન્ટેન્સ હાથ ધરવામાં વિલંબ થઈ રહયો હતો. આ મેન્ટેન્સ વિલંબને લઈને રેલ વ્યવહારને પણ અસર થવા પામી રહી છે. રેલ વિભાગના નિયમ પ્રમાણે સમય મર્યાદામાં મેન્ટેન્સ કરવાનું હોય છે. રેલ વિભાગ પાસે પૂરતું સ્ટાફ તથા યંત્ર સામગ્રી સર્જાયો હતો. ત્યારે એકાએક રેલ વિભાગ હસ્તકના રતલામ ડિવીઝન સમગ્ર લાઈન ઉપર મેન્ટેન્સ હાથ ધરવામાં મેન્ટેન્સ હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા અને સમયસર મેન્ટેન્સ હાથ ધરવામાં આવ્યંું હતું. ગોધરા થી લઈને દાહોદ સુધી પસાર થતી રેલ લાઈન ઉપર દિવસ દરમ્યાન રેલ કર્મીઓ હાથ મેન્ટેન્સ હાથ ધરવામાં આવતા આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.