ધોરણ 1મા આવતા બાળકોને ગુજરાત સરકારની રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24માંજે બાળક ધોરણ 1મા આવતું હોય અને તારીખ 31/5/2023 સુધીમાં 6 વર્ષ પૂરાં થતાં હોય તે બાળક અરજી કરવા પાત્ર છે.
આ યોજના હેઠળ પોતાની મનપસંદ ગુજરાતી અને ઈંગ્લીશ મીડિયમ (પ્રાઇવેટ સ્કૂલ) માં વિદ્યાર્થીને ધોરણ 1થી 8 ફ્રી ભણવા મળશે.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ (આધાર પુરાવા)
▪️વિદ્યાર્થીના બે ફોટા
▪️ વિદ્યાર્થીનો જન્મનો દાખલો
▪️વિદ્યાર્થીનું આધારકાર્ડ
▪️માતા-પિતાનું આધારકાર્ડ
▪️બેંક પાસબુક
▪️આવકનો દાખલો
▪️રાશનકાર્ડ
▪️પિતાનો જાતિનો દાખલો (લાગું પડતો હોય તો)
▪️BPL કાર્ડ (લાગું પડતું હોય તો)
▪️જો બાળકે આંગણવાડીમાં બે વર્ષ અભ્યાસ કર્યો હોય તો આંગણવાડીનો દાખલો - તારીખ 30/3/2023થી 11/4/2023 સુધીમાં ઓનલાઇન અરજી https://rte.orpgujarat.com/ પર કરવાની રહેશે. (ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ્સ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે)