સંતરામપુર નાની સરસણ પી.એચ.સી.ખાતે ટીબી રોગની જાગૃતા માટે કાર્યક્રમ યોજયો

સંતરામપુર,

સંતરામપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિજયભાઈના નતૃત્વમાં આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાની સરસણના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રાણીજીની પાદેડીના આરોગ્ય કર્મચારી યુનુસભાઈ MPHW તથા FHW પારૂલ બેન અને CHO જુનેદભાઈ દ્વારા આજ રોજ વિશ્ર્વ ટીબી રોગ વિશે જનતા જાગૃતા કાર્ય કરેલ છે. ટીબી જગલી પ્રાણી કાચું માસ અને તેમનું દૂધ પીવાથી, માનવામાં આવેલ છે. માનવીના શરીરમાં નખ અને કેશમાંજ્ ટીબી થતો નથી, શરીરના દરેક ભાગમાં ટીબી થઈ છે. તેના લક્ષણ એક અઠવાડિયા સુધી ખાંસી, તાવ, વજન ઓછું થવું ભૂખ ઓછી લાગવી છાતીમાં દુ:ખાવો થવો, થુંકમાં લોહી આવું તેની તપાસ સવારના ભુખા પેટેનું થુંક છાતીનો એક્ષરે મોન્ટેક્સ ટેસ્ટ જાણકારી પ્રાપ્ત કરી શકાઈ છે. સાથે સરકારના નિયમ અનુસર દર્દી દવા પુરી કરે તો તેંંમના બેન્ક ખાતામાં રૂપીયા 3,000 જમાં કરવામા આવે છે. તેવી આજરોજ માનવ સેવા કરેલ છે