- પંચમહાલ જિલ્લા ના કલેક્ટર સુજલ માયાત્રા ને કોરોના
- ગઈ કાલ થી તાવ શરદી ખાંસી ની ફરિયાદ હતી
- ગઈકાલે RTPCR રિપોર્ટ સેમ્પલ લેવાયા હતા
- રિપોર્ટ પોઝિટિવ આવતા કલેક્ટર ને કરાયા આઇસોલેટ
- જિલ્લા માં કલેક્ટર સહીત અન્ય એક પોઝિટિવ કેસ મળી કુલ બે કેસ કોરોના પોઝિટિવ ના નોંધાયા