GPSC ની પરીક્ષા રખાઈ મોકૂફ

  • કોરોનાના કારણે ફરી એક પરિક્ષા મોકૂફ
  • GPSC ની પરીક્ષા મોકૂફ રખાઈ
  • તબીબી શિક્ષકોની ભરતીની પરીક્ષા મોકૂફ
  • 22, 24, 26 અને 28 નવેમ્બરે લેવાનારી હતી પરીક્ષા
  • સરકાર દ્રારા આગામી દિવસોમાં જાહેર કરાશે નવી તારીખો