Latest News In Gujarati For Everyone.
ગોધરા હાલોલ સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અનુભવાયો ભૂકંપનો આંચકોહાલોલ નગરમાં ૩:૪૨ મીનીટે ૩ સેકન્ડ માટે ભૂકંપ નો આંચકો અનુભવાયો.ગોધરા શહેરમાં આવેલ ઇન્કમટેક્સ ઑફિસના કર્મચારી બહાર દોડી આવ્યા.સમગ્ર પંચમહાલ જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો હળવો આંચકો.